Ward No 7 | AAP
પૂર્વ કોર્પોરેટર — આમ આદમી પાર્ટી
વતન: ઉજળા, તાલુકો જામકંડોરણા, રાજકોટ
જન્મ તારીખ: 20/01/1983
શૈક્ષણિક લાયકાત: ધોરણ 10
વ્યવસાય: ગૃહિણી
વિસ્તાર: કતારગામ - વેડ
આ વખત
દિપ્તી બેન સાકરિયા ને આપનો મત આપો
Ward No. 7 ના વિકાસમાં ભાગીદાર બનો.